Archive of South Asia Citizens Wire | feeds from sacw.net | @sacw
Home > General > Poem: If we are to believe Mr. Modi . . .

Poem: If we are to believe Mr. Modi . . .

22 February 2014

print version of this article print version

If we are to believe Mr. Modi …

(Translated from Gujarati)

by Rohit Prajapati and Trupti Shah

16 February 2014

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much so that it would do if Gujarat’s development goes dieting for months together.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much that Gujaratis can do without Food Security Act.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much that Gujaratis can do without government hospital, medicines and doctors.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much that Gujaratis don’t mind closure of government schools and colleges.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much that Gujaratis don’t mind exorbitant fees of private schools and colleges.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much that it is ok if only tuition classes teach instead schools and colleges.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much that it is ok to appoint only ‘sahayak’ (assistant) on all key government permanent posts.

If we are to believe Mr. Modi, in Gujarat it is ok for industries to go for wage cuts as wages in state are very high.

If we are to believe Mr. Modi, wages are so high that it does not matter if inflation does not decrease.

If we are to believe Mr. Modi, employment rate is so high in Gujarat, it is ok to have VRS i.e. compulsory retire those in mid forties.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much that Gujarati girls prefer dieting to eating nutritiously.

If we are to believe Mr. Modi, women in Gujarat are so secure that it is ok not to worry about skewed sex ratio.

If we are to believe Mr. Modi, tribals have “developed†so much that is it ok not to implement Forest Rights Act, 2006.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much that it is ok not to talk about law and order, justice or 2002 carnage.

If we are to believe Mr. Modi, Gujarat has developed so much, it is ok not to have an ombudsman (Lokayukta) in the state.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, that it is ok for Dalits to give up their rights.

If we are to believe Mr. Modi, there are so many shopping malls now in Gujarat, that is ok to finish-to do away with the street vendors, pushcarts and handcarts.

If we are to believe Mr. Modi, there are so many houses in Gujarat, that it is ok if all slums are demolished.

If we are to believe Mr. Modi, Gujarat has so smooth roads that it is ok if one goes all boneless.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok to turn rivers into canals.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok to dump poisonous industrial waste in her rivers.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok to have ground water contamination.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok for her fisher people to starve as polluted river and seawaters abound.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok to consider pollution irrelevant for development’s sake.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok to sell off farmland cheaply to the industries.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok not to give any subsidies or welfare schemes to the ordinary people.

If we are to believe Mr. Modi, it is imperative to subsidize big mega industries to ensure Gujarat’s development.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok not to account for the chief minister and ministers’ spending.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much it is ok not to be accountable when people seek information under the RTI Act.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok for government to take key decisions in Vibrant Gujarat industrial fests instead of State Assembly.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok if state government only have department of industry and shuts the rest down.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok if Gujarat government organises only festivals, jamboree events and makes merry with song n dance.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok if Gujarat chief minister is away from state for months together.

If we are to believe Mr. Modi, Gujarat has “developed†so much, it is ok not to have any minister other than chief minister.

If we are to believe Mr. Modi, it is ok not to have any one else in government if Mr. Modi becomes prime minister.

If we are to believe Mr. Modi, it is ok to do away with Parliament if Mr. Modi becomes prime minister.

o o o

મોદીની વાત માનીઠતો....

રોહિત પૠરજાપતિ અને તૃપૠતિ શાહ

તા. ૧૬-૨-૨૦૧૪

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતનો “વિકાસ†મહિનાઓ ડાંયટિંગ કરે તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતીઓને અનૠન સૠરકૠષા અધિકાર વગર પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતીઓને સરકારી દવાખાના, દવાઓ, અને ડોકૠટરો વગર પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતીઓને સરકારી શાળા-કોલેજો બંધ થાય તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતીઓ પાસે ખાનગી શાળા, અને કોલેજો ગમે તેટલી ફી લે તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે શાળા-કોલેજોમાં નહિ માતૠર ટૠયૠશન કૠલાસમાં જ શિકૠષણ મળે તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતમાં રોજગારી ઠટલી વધી છે કે કાયમી જગૠયાઓ પર માતૠર સહાયકોની જ ભરતી કરીઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતમાં કામદારો – કરૠમચારીઓના પગારો ઠટલા વધારે છે કે ઉધોગો હવે તો મોટા પાયે પગારમાં કપાત શરૂ કરે તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતમાં કામદારો – કરૠમચારીઓના પગારો ઠટલા વધૠયા છે કે મોઘવારી ના ઘટે તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતમાં રોજગારી ઠટલી બધી છે કે ૪૦-૪૫ વરૠષે લોકોને વોલંટરી રિટાયરમેંટ ના નામે કંપલસરી રિટાયરમેંટ આપી દઈઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતના લોકોનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતની છોકરીઓ તેથી જ ડાંયટિંગ કરે છે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતની મહિલાઓ ઠટલી સૠરકૠષિત છે કે છોકરીઓના ઘટતા જતાં પૠરમાણની ચિંતા ના કરીઠતો પણ ચાલે

મોદીની વાત માનીઠતો આદિવાસીઓનો “વિકાસ†ઠટલો થયો છે કે ‘ફોરેસૠટ રાઇટસ ઠકૠટ ૨૦૦૬’નો અમલ ન કરીઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે કાયદા, નૠયાય, ૨૦૦૨ની વાત ન કરીઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે દલિતો પોતાના અધિકારોની વાતો જતી કરે તે પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતમાં શોપિંગ મોલૉ ઠટલા વધૠયા છે કે હવે લારી-ગલૠલા નેસૠત નાબૂદ કરી દઈતો તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતમાં ‘મકાનો’ અટેલા વધૠયા છે કે ઠૠપડપટીઓ નેસૠત નાબૂદ કરી દઈતો તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતના રસૠતાઓ ઠટલા તો સરસ છે કે ગૠજરાતીઓને કમર ના હોય તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતની નદીઓને કેનાલ બનાવી દઈઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતની નદીઓમાં મોટા પાયે ઉધૠયોગોનૠં ઠેરી કેમિકલ નાખીઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતના ભૂગરૠભજળને પૠરદૠષિત થવા દઈઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે દરિયા અને નદીના પૠરદૂષણને કારણે માછીમારી નેસૠત નાબૂદ થાય તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે અતિ ગંભીર પૠરદૂષણને જો સમસૠયા ગણીઠતો ગૠજરાતનો “વિકાસ†જ ના ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતમાં ખેતીની જમીનો ઉધોગોને સસૠતા ભાવે આપી દઈઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે સામાનૠય લોકોને કોઈ પૠરકારની સબસડી અને મદદ ના કરીઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે મૠખૠયમંતૠરી અને મંતૠરીઓના ખરૠચનો હિસાબ ના રાખીઠઅને લોકોને માહિતી અધિકાર હેઠળ પણ ના આપીઠતોય ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે મસમોટા ઉધૠયોગોને મસમોટી સબસડી ના આપીઠતો ગૠજરાતનો “વિકાસ†જ ના ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે પાયાના નિરૠણયો ‘વિધાનસભા’માં નહીં પણ ‘વાઈબૠરનૠટ ગૠજરાત’માં લઈઠતો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતમાં ઉધૠયોગ મંતૠરાલય સિવાય કોઈ મંતૠરાલય ના હોય તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતમાં સરકાર માતૠર તમાશાઓ, ઉતૠસવો અને હલૠલા ગૠલૠલા જ કરૠયા કરે તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતના મૠખૠયમંતૠરી મહિનાઓ સૠધી ગૠજરાતમાંથી ગાયબ રહે તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાત સરકારમાં મૠખૠયમંતૠરી સિવાય કોઈ મંતૠરીઓ ના હોય તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો ગૠજરાતનો “વિકાસ†ઠટલો થયો છે કે ગૠજરાતમાં લોકાયૠકૠત હોય કે ના હોય તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો જો તે પૠરધાનમંતૠરી બને તો મોદી સિવાય બીજા કોઈ સરકારમાં ના હોય તો પણ ચાલે.

મોદીની વાત માનીઠતો જો તે પૠરધાનમંતૠરી બને તો સંસદ હોય – ના હોય તો પણ ચાલે.


Rohit Prajapati / Trupti Shah
37, Patrakar Colony, Tandalja Road,
Post-Akota, Vadodara - 390 020
GUJARAT, INDIA